વારંવાર પૂછાતા પ્રશ્નો
વૈદિક હોળી શું છે?
વૈદિક હોળી એ અગ્નિહોત્ર પદ્ધતિ છે જે શાસ્ત્રોમાં વર્ણવાયેલી છે.
કયા છાણા ઉપયોગ થાય?
માત્ર દેશી ગૌમાતા ના છાણા વૈદિક હોળી માટે યોગ્ય છે.
ઘી અને તેલ વિશે શું જાણવું?
ઘી ગાયનું શુદ્ધ હોવું જોઈએ અને ઔષધીય વનસ્પતિઓના તેલનો ઉપયોગ થાય છે.
ભેંસના છાણા ચાલે?
ભેંસ કે અન્ય પશુઓના છાણા વૈદિક હોળી માટે યોગ્ય નથી.
હોળીથી શું લાભ થાય?
વાતાવરણ શુદ્ધ, આરોગ્યપ્રદ અને જીવાણુમુક્ત બને છે.
વૈદિક મંત્રોચ્ચારનું મહત્વ શું છે?
મંત્રોચ્ચારથી અગ્નિ પ્રાગટ્ય થાય અને પવિત્રતા વધે છે.
વૈદિક હોળીનું મહત્વ
વાતાવરણમાં રહેલા હાનિકારક
બેક્ટેરિયાનો નાશ
વાયુ પ્રદૂષણમાં ઘટાડો
ઓક્સિજનનું સ્તર વધે
વૃક્ષો અને પ્રકૃતિનું રક્ષણ
ગૌમાતા ના સંવર્ધનમાં સહયોગ
પવિત્ર અને સાત્વિક વાતાવરણનું સર્જન


150+
15
પ્રમાણિત લાભ
સત્ય
વૈદિક હોળી – અમારી પહેલ
પર્યાવરણ અને ગૌમાતા માટેનો અમારો સતત પ્રયાસ


























પર્યાવરણ જાળવણી માટે વૈદિક હોળી – જીવંત પ્રયાસ
નીચે આપેલ વિડિયોમાં
પર્યાવરણની જાળવણી અને ગૌમાતા સંરક્ષણ માટે શ્રુતિસિંઘ અને મનોજ સિંઘ દ્વારા છેલ્લા 8 વર્ષથી સતત વૈદિક હોળી કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.


આ પહેલ દ્વારા:
વૈદિક હોળીનો સાચો અર્થ સમાજ સુધી પહોંચે છે
પર્યાવરણમૈત્રી ઉત્સવની પ્રેરણા મળે છે
ગૌમાતા સેવા અને સંસ્કૃતિનું સંવર્ધન થાય છે
આ વિડિયો વૈદિક હોળીની અસર અને મહત્વને જીવંત રીતે દર્શાવે છે.
અમારી ગૌશાળાની ભૂમિકા
કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટ ગૌશાળા
🙏 સેવા – સંવર્ધન – સંરક્ષણ 🙏
આ અમારું ધ્યેય છે, અને વૈદિક હોળી એ તેનું જીવંત ઉદાહરણ છે.
દ્વારા વૃદ્ધ, બિમાર, અપંગ, નંદી તથા તરછોડાયેલા
દેશી ગૌવંશની સેવા, સંવર્ધન અને સંરક્ષણ
નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે.
વૈદિક હોળી દ્વારા શું થાય છે?
✔️ દેશી ગૌમાતા ના છાણા નો સદુપયોગ થાય છે
✔️ ગૌશાળાની દૈનિક સેવામાં આર્થિક સહયોગ મળે છે
✔️ પર્યાવરણ સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ ફેલાય છે
✔️ પ્રાચીન વૈદિક સંસ્કૃતિનું સંવર્ધન થાય છે
🌿 એક હોળી – અનેક કલ્યાણકારી પરિણામો.


વૈદિક હોળી સામગ્રી – અમે પૂરું પાડીએ છીએ
આ અમારું ધ્યેય છે, અને વૈદિક હોળી એ તેનું જીવંત ઉદાહરણ છે.
સામગ્રીમાં સમાવેશ થાય છે:
દેશી ગૌમાતા ના છાણા – ૧૫૧ કિલો
ગાયનું શુદ્ધ ઘી – ૫૦૦ ગ્રામ
ઔષધીય તેલ – ૧ લીટર
૭ જાતના ધાણા – ૫૦૦ ગ્રામ
કપૂર – ૧૦૦ ગ્રામ
ગુગળ – ૧૦૦ ગ્રામ
હવન સામગ્રી – ૧ કિલો
સમીધા
પૂજાપો
ઘાસ નો પૂડો
નારિયળ – ૦૧ નંગ
📌 નોધ: ઓર્ડર પ્રમાણે વૈદિક હોળી ગોઠવી આપવામાં આવશે.
🔶 Option 1: Ready To Flame Package
₹ 6000/-
🚚 ફ્રી ડિલિવરી – વડોદરા શહેરમાં
👉 સંપૂર્ણ તૈયાર ગોઠવેલી વૈદિક હોળી
👉 સીધું પ્રાગટ્ય માટે Ready
🔶 Option 2: Material Supply Pack
₹ 4500/-
🚚 ફ્રી ડિલિવરી – વડોદરા શહેરમાં
👉 વૈદિક હોળીની તમામ સામગ્રી
👉 આપને ગોઠવવાની વ્યવસ્થા જાતે કરવી
વૈદિક હોળી પેકેજ વિકલ્પો
વૈદિક હોળી
વસંત ઉત્સવ માટે સંપૂર્ણ તૈયાર હોળી કીટ ઉપલબ્ધ છે.


ઝંઝટ મુક્ત
કોઈ ગોઠવવાની ઝંઝટ નહીં, સરળ અને ઝડપી.
સામગ્રી સરળ
શુદ્ધ અને પર્યાવરણમૈત્રી સામગ્રી સાથે.
તૈયાર કીટ
પ્રાગટ્ય માટે સંપૂર્ણ તૈયાર અને સરળ ઉપયોગ.
અમારી અપીલ
આ વર્ષે હોળી લાકડાથી નહીં, વૈદિક પદ્ધતિથી ઉજવીએ
ગૌમાતા બચાવીએ
પર્યાવરણ સાચવીએ
સંસ્કૃતિ જાળવીએ
📞 સંપર્ક કરો
8160614819
9714853180
7874027986


“આપની એક વૈદિક હોળી – અનેક જીવન માટે આશીર્વાદ”




